Online Services | Property Tax
Tenement Details
અનુ. ન. | સને ૨૦૨૫-૨૬ ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્ષની રકમ (જનરલ ટેક્ષ + કોન્ઝર્વન્સી ટેક્ષ + વોટર ટેક્ષ) પર રીબેટ |
ઓનલાઈન માધ્યમથી એડવાન્સ ટેક્ષ ભરપાઈ કરનાર કરદાતાઓને વધુ રીબેટ | સળંગ ૩ વર્ષ એડવાન્સ ટેક્ષ ચુકવનાર કરદાતાને વધુ રીબેટ | સને ૨૦૨૫-૨૬ ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્ષની રકમ (જનરલ ટેક્ષ + કોન્ઝર્વન્સી ટેક્ષ + વોટર ટેક્ષ) પર કુલ રીબેટ |
---|---|---|---|---|
સને ૨૦૨૫-૨૬ નો એડવાન્સ ટેક્ષ ભરનાર કરદાતા | ૧૨% | ૧% | - | ૧૩% |
સને ૨૦૨૫-૨૬ પહેલા સળંગ ૩ વર્ષ એડવાન્સ ટેક્ષ ચુકવનાર કરદાતા | ૧૨% | ૧% | ૨% | ૧૫% |